Wednesday, 15 February 2012

" જ્યાં સુધી ... "

જય શ્રી કૃષ્ણ ... 

" જ્યાં સુધી ... "

કરી છે શરૂઆત  એક પગલા થી,
જાવું છે મારે એક દ્રષ્ટિ થી ...
 દુનિયા ના અંતિમ બિંદુ ને પામવા, 
છે મારે ઘણી આકાંક્ષાઓ ,
પહોચવું છે મારે સિદ્ધી સુધી,
આવી છે મૌસમ સફળતા ની ...
કરીશું મહેનત દિલોજાન થી